ગાંધીનગરમાં પીધેલા કારચાલકે વાહનો-રાહદારીઓને ઉડાવ્યા, 2ના મોત

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શુક્રવાર, 25 જુલાઇએ પુરપાર ઝડપથી જતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV)એ બે ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારતા બે લોકોના મોત થયાં

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here