ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી ભયાનક તબાહી, 4ના મોત, 50 લાપતા...

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવાર, 5 ઓગસ્ટે વાદળ ફાટતા આવેલા ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ હતી. અચાનક આવેલા પૂરમાં એક ગામ તણાઈ જતાં ઓછામાં ઓછા 4ના મોત થયા.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here